સેક્સ દરમિયાન કે સેક્સ કરવા માટે કેવી રીતે નાટક કરે છે મહિલાઓ

0
111

એક નવી શોધથી છોકરીઓ અંગે એક હકીકત સામે આવી છે જેમા માલૂમ પડ્યું છે કે મહિલાઓ સેક્સ દરમિયાન તેમની મજા માટે શરીરને હલાવે છે અને જોર-જોરથી અવાજ કરે છે. આમ કરવાથી તેમને આનંદ મળે છે, જેખી આ વાત તે સર્વેને નકારે છે કે જેમા કહેવામાં આવ્યું છે કે મહિલાઓ ચરમ સુખ માટે નાટક કરે છે.

 

 

આ વાત લગભગ દરેક લોકોને ખબર છે કે 80 ટકા મહિલાઓ સેક્સ દરમિયાન પૂર્ણ રીતે સંતુષ્ટ હોતી નથી. જેથી તે ચરમ સુખ પ્રાપ્ત કરવા માટે નાટક કરે છે. જેથી તેમના પાર્ટનરને ખરાબ ના લાગે. કેટલીક વખત ચરમ સુખને દેખાડો કરવો આ વાત તરફ ઇશારો કરે છે કે મહિલાઓ હવે રતિક્રિયાને ખતમ કરવા માંગે છે.

 

 

મહિલાઓ ચરમ સુખને પ્રાપ્ત ન કરવા એક સામાન્ય વાત છે અને તે માત્ર દેખાવ કરવા માટે આવું કરે છે. હાલ આ રિસર્ચ માત્ર કેટલીક મહિલાઓ પર જ આધારિત છે જેથી જરૂરી નથી કે તમારા પાર્ટનર ચરમ સુખની તરફ વધી રહે તો તમે તેને માત્ર દેખાવો જ સમજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here