JNUમાં થયેલી મારામારી બાદ એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં, રજીસ્ટ્રારને તાત્કાલિક તેડુ

0
13

જેએનયુમાં ડાબેરી અને એબીવીપી સંગઠન વચ્ચે થયેલી મારામારી બાદ કેન્દ્રીય એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં આવ્યુ છે. એચઆરડી વિભાગે જેએનયુના રજીસ્ટ્રારને બોલાવ્યા. રવિવારે રાત્રે બન્ને વિદ્યાર્થી સંગઠન મારામારીની ઘટના બની હતી. જે બાદ પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી.

અને ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હતી. મારામારીમાં 25 વિદ્યાર્થીઓ ઘાયલ થયા જે પૈકી 18ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here