Monday, May 23, 2022
Homeબોક્સ ઓફિસ : રીતિક રોશનની 'સુપર 30'એ બીજા દિવસે 18.19 કરોડની કમાણી...
Array

બોક્સ ઓફિસ : રીતિક રોશનની ‘સુપર 30’એ બીજા દિવસે 18.19 કરોડની કમાણી કરી

- Advertisement -

મુંબઈઃ રીતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ 12 જુલાઈના રોજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મે પહેલાં દિવસે 11.83 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મે 18.19 કરોડની કમાણી કરી છે. બે દિવસમાં આ ફિલ્મે 30.02 કરોડની કમાણી કરી નાખી છે.

રવિવારે બમ્પર કમાણીની આશા
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શના મતે, ફિલ્મે અમેરિકામાં 6.18 કરોડ, સાઉદી અરબ તથા ઈંગ્લેન્ડ સહિતના દેશોમાં 35 કરોડથી વધુ કમાણી કરી છે. આશા છે કે રવિવારે (14 જુલાઈ) આ ફિલ્મ બમ્પર કમાણી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular