પતિ, પત્ની ઔર વોહનો પહેલા વીક-એન્ડમાં 35.94 કરોડનો બિઝનેસ

0
19

નવી દિલ્હી : 6 ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘પતિ, પત્ની ઔર વોહ’એ પહેલા વીક-એન્ડમાં 35.94 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે 9.10 કરોડનું કલેકશન કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ આવનારા દિવસોમાં હજી કલેકશનમાં વધારો કરે તો નવાઈ નહીં. આ ફિલ્મ સાથે જ આશુતોષ ગોવારીકરની ‘પાનીપત’ પણ રિલીઝ થઇ છે.

પાણીપતનાં ત્રીજા વિશ્ર્વયુધ્ધ પર આધારિત આ ફિલ્મ કંઇ ખાસ કમાલ નથી દેખાડી શકી. આ ફિલ્મે વીક-એન્ડમાં માત્ર 17.68 કરોડનો બિઝનેસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here