- Advertisement -
બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ એક હોટલના માલિક પર પોતાની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ઈશા સાથે આવું ત્યારે થયું જયારે તેઓ પોતાના મિત્રો સાથે હોટલમાં ફિલ્મની રિલિઝને સેલિબ્રેટ કરવા માટે પહોંચી હતી. અહીં તેને હોટલ માલિક રોહિત વિગે ખોટા ઇરાદે જોઈ. તેનાથી અસહજ અભિનેત્રીએ ટ્વિટર પર તેના વિશે લખ્યું છે. તેને લખ્યું કે જાણે આંખોથી મારો રેપ કરી દેવામાં આવ્યો હોય.