Thursday, October 21, 2021
HomeIB ઈનપુટના પગલે ગુજરાતના જાહેર સ્થળોની સુરક્ષા વધારાઈ, સઘન ચેકિંગ હાથ ધરાયું
Array

IB ઈનપુટના પગલે ગુજરાતના જાહેર સ્થળોની સુરક્ષા વધારાઈ, સઘન ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદઃ આઈબીના ઇનપુટ બાદ ચેકિંગ ગુજરાતના જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. તેમજ રેલવે પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ,પ્રવાસીના લગેજનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ આરપીએફ, ગુજરાત પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments