Tuesday, September 28, 2021
HomeICAI CA : જૂનમાં યોજાનાર પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ
Array

ICAI CA : જૂનમાં યોજાનાર પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ

ICAI (ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા)એ જૂનમાં થનારા CA ફાઉન્ડેશન એક્ઝામ માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ કોર્સની પરીક્ષા માટે ઈચ્છુક ઉમેદવાર ICAIની ઓફિશિલ વેબસાઈટ icaiexam.itai.orgનાં માધ્યમથી ઓનલાઈન ફોર્મ કરી ભરી શકે છે. પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 મે છે.

એપ્લિકેશન ફી
અરજી કરનારા ભારતીય ઉમેદવારે રજિસ્ટ્રેશન માટે 1500 રૂપિયાની ફી ભરવી પડશે. તો વિદેશી ઉમેદવારોએ 325 ડોલર આપવા પડશે. આ સિવાય કાઠમાંડુ (નેપાલ) કેન્દ્રોના ઉમેદવારોએ 2200 રૂપિયાની ફી આપવી પડશે. સાથે જ લેટ ફી માટે ઉમેદવારોએ 600 રૂપિયા આપવા પડશે.

ICAIના નોટિફિકેશન પ્રમાણે, CA ફાઉન્ડેશ પરીક્ષા માટે લેટ ફી સાથે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7 મે છે. CA ફાઉન્ડેશનની પરીક્ષાઓ 24થી 30 જૂન સુધી યોજાશે.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ icaiexam.icai.org પર જાઓ.
  • હોમ પેજ પર લોગઈન/ રજિસ્ટર ટેબ પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન માટે જરૂરી માહિતી ભરી એન્ટર કરો.
  • ત્યારબાદ રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડની મદદથી લોગ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments