Thursday, August 5, 2021
HomeICICI બેન્ક-વીડિયોકોન કેસ:EDએ ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ...
Array

ICICI બેન્ક-વીડિયોકોન કેસ:EDએ ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના પતિ દીપકની ધરપકડ કરી

સીએન 24, સમાચાર

ICICI બેન્ક દ્વારા વીડિયોકોન સમૂહને લોન આપવામાં થયેલા ગોટાળાની ED તપાસ કરી રહ્યું છે વીડિયોકોન સમૂહના ચેરમેન વેણુગોપાલ ધૂત સહિત ઘણા લોકો સામે તપાસ ચાલી રહી છે

EDએ ICICI બેન્કના પૂર્વ એમડી અને CEO ચંદા કોચરના પતિ દીપક કોચરની CICI બેન્ક-વીડિયોકોન કેસમાં ધરપકડ કરી છે. ICICI બેન્ક દ્વારા વીડિયોકોન સમૂહને લોન આપવામાં થયેલા ગોટાળા અને મની લોન્ડ્રિંગ કેસમાં ED ચંદા કોચર અને તેના પતિ સામે તપાસ કરી રહ્યું છે.વીડિયોકોન સમૂહના ચેરમેન વેણુગોપાલ ધૂત સહિત ઘણા લોકો સામે તપાસ ચાલી રહી છે.

સમાચારમાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments