ICICI, HDFC અને કેનેરા બેંકે આ મહિને FD પર મળતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો, કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે જાણો

0
9

ICICI બેંક તાજેતરમાં ફિક્સ ડિપોઝિટ (FD) પર મળતું વ્યાજ ઘટાડ્યું છે. બેંક હવે 1 વર્ષથી 18 મહિનામાં પાકતી FD પર 4.9% વ્યાજ ચૂકવશે. અગાઉ, HDFC અને કેનેરા બેંકે પણ આ મહિનામાં FD પર વ્યાજ ઘટાડ્યું છે. ઓગસ્ટમાં SBIએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો. અહીં જાણો હવે કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.
ICICI બેંક

સમયગાળો વ્યાજ દર (%)
7થી 14 દિવસ 2.50
15થી 29 દિવસ 2.50
30થી 90 દિવસ 3.00
91થી 184 દિવસ 3.50
185થી 289 દિવસ 4.40
290 દિવસથી 1 વર્ષથી ઓછો 4.40
1 વર્ષથી 18 મહિના સુધી 4.90
18 મહિનાથી 2 વર્ષ માટે 5.00
2 વર્ષથી વધારે અને 3 વર્ષથી ઓછો 5.15
3 વર્ષથી વધારે અને 5 વર્ષથી ઓછો 5.35
5 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછો 5.50

 

HDFC બેંક

સમયગાળો વ્યાજ દર (%)
7થી 14 દિવસ 2.50
15થી 29 દિવસ 2.50
30થી 90 દિવસ 3.00
91થી 6 મહિના 3.50
6 મહિના 1 દિવસથી 9 મહિના 4.40
9 મહિના 1 દિવસથી લઇને 1 વર્ષથી ઓછો 4.40
1 વર્ષ 4.90
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ 5.00
2 વર્ષ 1 દિવસથી લઇને 3 વર્ષ 5.15
3 વર્ષ 1 દિવસથી લઇને 5 વર્ષ 5.30
5 વર્ષ 1 દિવસથી લઇને 10 વર્ષ 5.50

 

કેનેરા બેંક

સમયગાળો વ્યાજ દર (%)
7થી 45 દિવસ 3.00
46થી 90 દિવસ 4.00
91થી 179 દિવસ 4.05
180થી 1 વર્ષથી ઓછો 4.50
1 વર્ષ 5.30
1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછો 5.25
2 વર્ષથી વધારે અને 3 વર્ષથી ઓછો 5.25
3 વર્ષથી વધારે અને 5 વર્ષથી ઓછો 5.35
5 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછો 5.35

 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

સમયગાળો વ્યાજ દર (%)
7થી 45 દિવસ 2.90
46થી 179 દિવસ 3.90
180થી 210 દિવસ 4.40
211થી 1 વર્ષથી ઓછો 4.40
1 વર્ષથી વધુ અને 2 વર્ષ કરતા ઓછો 5.10
2 વર્ષથી વધુ અને 3 વર્ષ કરતા ઓછો 5.10
3 વર્ષથી વધુ અને 5 વર્ષ કરતા ઓછો 5.30
5 વર્ષથી વધુ અને 10 વર્ષ કરતા ઓછો 5.40

 

પંજાબ નેશનલ બેંક

સમયગાળો વ્યાજ દર (%)
7થી 45 દિવસ 3.00
46થી 90 દિવસ 3.50
91થી 179 દિવસ 4.00
180થી 270 દિવસ 4.40
271 દિવસથી 364 દિવસ 4.50
1 વર્ષ 5.25
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ 5.25
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ 5.25
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ 5.30
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ 5.30

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here