Home ગુજરાત વલસાડ : ધરમપુર માં કોરોનના કેસ વધશે તો તેની પાછળ જવાબદાર હશે...

વલસાડ : ધરમપુર માં કોરોનના કેસ વધશે તો તેની પાછળ જવાબદાર હશે પર્યટક સ્થળ વિલ્સન હિલ !!!

0
15
ધરમપુર ના વિલ્સન હિલ પર નવસારી વડોદરા સુરત થી આવી રહ્યા છે પર્યટકો કોરોના ને લઈ ને અનેક પર્યટકો સ્થળ બંધ હોય તો વિલ્સન હિલ કેમ નહિ સેંકડો લોકોના ધાડેધાડા ઉમટી રહ્યા છે.
માનવતા ધરાવતા વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલ ધ્યાન આપી તાત્કાલિક આ સ્થળે પર્યટકો માટે બંધ કરાવે એ જરૂરી છે નહીં તો જો કેસ વધશે ધરમપુર માં તો તેની પાછળ નું મોટું જવાબદાર વિલ્સન હિલ હશે , બારથી આવનાર કોઇ લોકો માસ્ક નથી પહેરતા.
ધરમપુર ના વિલ્સન હિલ પર નવસારી વડોદરા સુરત થી આવી રહ્યા છે પર્યટકો કોરોના ને લઈ ને અનેક પર્યટકો સ્થળ બંધ હોય તો વિલ્સન હિલ કેમ નહિ સેંકડો લોકોના ધાડેધાડા ઉમટી રહ્યા છે. વલસાડ જિલ્લામાં કોરોના ના કેસ 300 ને પાર થઈ ચૂક્યા છે ત્યારે જો સુરત જેવા સીટી માંથી આવતા પર્યટકો અહીં આવી કોઈ ને સંક્રમિત કરે તો વધુ કેસ વધી શકે એમ છે તિથલ પર્યટન સ્થળ બંધ રખવમાં આવ્યું હોય સહેલાણીઓ માટે તો વિલ્સન હિલ વલસાડ ની બહાર છે અહીં ઉપર ખોલવામાં આવેલી દુકાનો પણ મોડી રાત સુધી ધમધમેં છે અહીં ચાલતા ચિકન મચ્ચીના ધાબા માં ટપોરી અને લુખ્ખા તત્વો પડતા પાથર્યા રહે છે ત્યારે આવા સ્થાન સામે બંધ કરવાની કાર્યવાહી કેમ કરાઈ નથી જિલ્લા કલેકટર રાવલ ધ્યાન આપી તાત્કાલિક આ સ્થળે પર્યટકો માટે બંધ કરાવે એ જરૂરી છે નહીં તો જો કેસ વધશે ધરમપુર માં તો તેની પાછળ નું મોટું જવાબદાર વિલ્સન હિલ હશે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App