પુરૂષોને સંભોગમાં વધારે સ્ટેમિના જોઇએ છે તો અપનાવો આ રીત

0
17

ઘણા એવા લોકો છે જે સેક્સ અંગે જાણવા માંગે છે. શારીરિક સંબંધ અંગે તમે જાણો એટલું ઓછું છે. પુરૂષોને ખાસ કરીને એવી વસ્તુઓ પસંદ આવે છે જેના માટે તે આખી દુનિયાને ભુલી જાય છે. એટલું જ નહીં તે સેક્સ લાઇફને પણ ભૂલી જાય છે તો આવો જાણીએ એ કઇ વસ્તુઓ છે જેને ભૂલીને પુરૂષ સેક્સ લાઇફને બેસ્ટ બનાવી શકે છે.

પુરૂષોને સ્પોર્ટ્સ ટીવી જોવામાં વધારે રસ હોય છે. એટલું જ નહીં તેમના ફેવરિટ પ્લેયરને રમતા જોવા માટે તે કલાકો ટીવીની સામે બેસી રહે છે. જો તમે સેક્સ લાઇફને ખરેખર એન્જોય કરવા માંગો છો તો તમારે આ ક્રેઝને ભુલવો પડશે.

ખાસ કરીને કહેવામાં આવે છે કે પુરૂષોનું દિલ ખાવાના સંબંધ છે. પુરૂષોને અલગ-અલગ પ્રકારનું ખાવાનું ખૂબ ભાવે છે. એક સર્વે મુજબ 30 ટકા પુરૂષો ખાવા માટે સેક્સને છોડી શકે છે.

ઇન્ટરનેટની જેમ મોબાઇલ પણ પુરૂષોને ખાસ પ્રિય હોય છે.એવામાં સેક્સને એન્જોય કરવા માટે પુરૂષોએ મોબાઇલથી દુરી બનાવવી જોઇએ. તે સિવાય પુરૂષોને તેમના મિત્રો વધારે પસંદ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here