સાવધાન! ‘સુગર ફ્રી ટેબલેટ’ લેતાં હોય તો આજે જ બંધ કરી દો, નહી તો આવશે પસ્તાવાનો વારો

0
0

ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ચૂકયો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, ર૦૧પમાં ભારતમાં ડાયાબિટીસના ૬.૯૧ કરોડ કેસ નોંધાયા હતા.

જે લોકો ડાયાબિટીસ રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનું ચલણ શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોવા છતાં પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ હોય છે. તેથી ડાયાબિટીસ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કામની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું તમે જાણો છો કે તેનો વધારે સેવનથી કેટલાક ગંભીર નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ શુગર ફ્રી ટેબલેટથી થતા નુકશાન

  • ૧. આ ટેબલેટને બનાવવામાં સેક્રીનઓ પ્રયોગ હોય છે, જે સ્વાસ્થય માટે નુકશાનદાયક હોય છે. તેનો વધારે સેવનથી કેંસર પણ થઈ શકે છે.
  • ૨. આ ટેબલેટનો વધારે સેવન કરવાથી ઓછી ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે.
  • ૩. તેના વધારે સેવન જાડાપણનો કારક પણ હોય છે.
  • ૪. આ હૃદય માટે પણ નુકશાનદાયક છે.
  • ૫. તેનો વધારે સેવન બ્લ્ડ પ્રેશરને વધારી શકે છે.
  • ૬. આ ટેબલેટના વધારે પ્રયોગથી તમારી આંખની રોશની પણ ઓછી થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here