Thursday, September 23, 2021
HomeSBIમાં જન ધન અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને 2 લાખ રૂપિયા સુધીનો...
Array

SBIમાં જન ધન અકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો થશે

દેશની સૌથી મોટી સરકારી બેંક તેના ગ્રાહકો માટે ઘણા પ્રકારની ખાસ સુવિધાઓ પ્રદાન કરે છે. જો તમે સ્ટેટ બેંકમાં જન ધન ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે આ કામના સમાચાર છે. બેંક પોતાના જનધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. બેંકે ટ્વીટ કરીને આ અંગે ગ્રાહકોને જાણકારી આપી છે.

બેંકની તરફથી જનધન ગ્રાહકોને SBI Rupay Jandhan Cardની સુવિધા આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેન્ટલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે. રૂપે કાર્ડની મદદથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments