પ્રથમ વખત સેક્સ કરો છો તો પહેલા કરો ફોર પ્લે, પછી કરો સંભોગ

0
403

તમે પ્રથમ વખત પાર્ટનર સાથે સેક્સ કરવા જઇ રહ્યા છો તો તમારા મનમાં તને લઇને અનેક પ્રકારના સવાલ હશે. શુ પ્રથમ વખત સેક્સ કર્યા બાદ શરીરમાં કોઇપણ પ્રકારનો બદલાવ થશે. શુ પ્રથમ વખત સેક્સ કરવાથી દુખાવો થશે ઓર્ગેજમ મળશે કે નહીં. જોકે, પ્રોટેક્શન, લ્યૂબ, યોગ્ય જગ્યા અને સારી વાતોનું ધ્યાન રાખવાની સાથે-સાથે એક વસ્તુ છે જે અંગે તમને ખબર હોવી જોઇએ જે છે સેક્સ પોઝિશન.

જો તમારું પ્રથમ વખત સેક્સ છે તો તમે બન્ને તેને લઇને એક્સાઇટેડ અને નર્વસ હશો એવામાં તમે ઇચ્છો તો લોટસ પોઝિશનથી શરૂઆત કરી શકો છો. તેમા મેલ પાર્ટનરને ફીમેલ પાર્ટનરની ખોળામાં બેસવાનું છે અને એકબીજાને ફેસ કરતા ફ્રન્ટથી રૉક કરવાનું છે. તમે ઇચ્છો તો કંફર્ટ લેવલના હિસાબથી તેને વધારે સમય રીપિટ કરી શકો છો.

પહેલી વખત સેક્સ સ્લો કરવું યોગ્ય છે. વધારે થી વધારે ફોરપ્લે પર ધ્યાન આપો, જ્યારે તમે પૂર્ણ રીતે તૈયાર થઇ જાઓ તો તમારી પીઠના બળ પર સૂઇ પગને ઉપર ઉઠાવી લો અને આરામથી અંદર આવવા કહો. અને આ ખાસ પળનો ભરપૂર એન્જોય કરો.

સ્પૂનિંગ પોઝિશનની જેમ આ પોઝિશનમાં તમે પાર્ટનરની સાથે તમારો સંપર્ક બરાબર રાખો. તેની બાજુમાં સૂઇને તમે એક પગ ઉપરની તરફ ઉઠાવો અને પગની વચ્ચે રાખવા દો. અને પછી અંદર આવવા કહો આ પોઝિશનમાં તમે સ્લો મૂવ વધારે એન્જોય કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here