જો તમારે બનવું છે સેક્સમાં માસ્ટર, તો આજે જ કરવું પડશે આ કામ

0
0

જો તમે સેક્સ લાઇફની મજા બમણી કરીને તેને સારી બનાવવા માંગો છો તો આજથી દોડવાનું શરૂ કરી દો. દોડવાથી લાઇફને ઇમ્પ્રુવ કરી શકાય છે. રનિંગથી ન માત્ર સેક્સ લાઇફ ઇમ્પ્રુવ થાય છે પરંતુ તેનાથી સેક્સ શક્તિમાં પણ સારી વૃદ્ધિ જોવા મળે છે.

હાલમાં થયેલી એક શોધમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શોધ અનુસાર જે લોકો રનિંગ નથી કરતા એવામાં 4માંથી દરેક 1 પુરૂષ એક મહિનામાં એક કે તેનાથી એક મહિનાથી પણ ઓછી વખત સેક્સ સંબંધ સ્થાપિત કરે છે. જ્યારે રનિંગ કરનારા દરેક વ્યક્તિ માને છે તે રનિંગથી તેમની સેક્સ લાઇફ સારી થાય છે.

સાથે જ તેમનુ સેક્સ પરર્ફોમન્સમાં પણ સુધારો આવ્યો છે. શોધમાં 1000 એવા પુરૂષો સામેલ કરવામાં આવ્યા હતા જે નિયમિત રનિંગ કરે છે અને 1000 એવા પુરૂષોને પણ સામેલ કરવામાં આવ્યા હતા જે રનિંગ કરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here