પિરિયડ્સ વિશે તમારું બાળક સવાલ પૂછે તો આવી રીતે આપજો જવાબ

0
0

ન્યુઝ ડેસ્ક, સીએન 24 ન્યુઝ ,

ટીવી જોઈને બાળકો ઘણીવાર એવા સવાલ પૂછી નાખે છે, જે જાણીને પેરેન્ટ્સ ઘણીવાર અનકફેર્ટેબલ થઈ જાય છે. ખાસ કરીને સેક્સ સંબંધી સવાલ પૂછે, ત્યારે બાળકોને કેવી રીતે રિસ્પોન્સ આપવો, તે સૌથી મોટી પેરેન્ટ્સ માટે મૂંઝવણ હોય છે. મોટા ભાગના પેરેન્ટ્સ બાળકોને આ પ્રકારના સવાલનો જવાબ આપતા નથી, અમુક વાર તો જો તમારા બાળક તમને સેક્સ શું છે, તેવા સવાલ પૂછી નાખે તો તમે તેમને ખીજવાય પણ જાવ છે, પરંતુ તેવું ન કરવું જોઈએ.

તેનાથી તમારા બાળકમાં એ વસ્તુને જાણવાની ઈચ્છા ખૂબ વધી જાય છે અને યોગ્ય ન હોય એવી જગ્યાએ તે સેક્સ જેવી વસ્તુ વિશે પૂછી લે છે. એટલે તમારું બાળક આવો કોઈ સવાલ પૂછે ત્યારે તેને ખૂબ જ શાંતિથી અને સમજદારીથી તેનો જવાબ આપવો જોઈએ. આ સેક્સને જોડાયેલા મુદ્દાઓ પર યશ રાજ ફિલ્મ્સ દ્વારા એક સીરિઝ પણ બનાવાયી છે, તેનો એક એપિસોડ જોઈએ, જેમાં બાળક પિરિયડ્સ વિશે સવાલ પૂછે છે, ત્યારે તેને કેવી રીતે સમજાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here