Tuesday, September 21, 2021
HomeIIT જોધપુરે નોન ટીચિંગના વિવિધ પદ માટે ભરતીની જાહેરાત કરી
Array

IIT જોધપુરે નોન ટીચિંગના વિવિધ પદ માટે ભરતીની જાહેરાત કરી

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), જોધપુરે નોન ટીચિંગના 50 પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 11 મે સુધી IIT જોધપુરની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 50

પદ સંખ્યા
સીનિયર લાઈબ્રેરી ઈન્ફોર્મેશન અસિસ્ટન્ટ (લાઈબ્રેરી) 01
જુનિયર અસિસ્ટન્ટ (એડમિનિસ્ટ્રેશન) 15
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (મિકેનિકલ એન્જિનિયરિંગ) 05
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) 05
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (બાયો સાયન્સ એન્ડ બાયો એન્જિનિયરિંગ) 03
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કેમિસ્ટ્રી) 02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કેમિકલ એન્જિનિયરિંગ) 02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ) 01
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (સિવિલ એન્જિનિયરિંગ) 02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ગણિત) 01
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ભૌતિક) 02
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (ધાતુ શિલ્પ અને સામગ્રી એન્જિનિયરિંગ) 03
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (કમ્પ્યુટર સેન્ટર) 06
જુનિયર ટેક્નિકલ અસિસ્ટન્ટ (CASE) 02

યોગ્યતા…

અરજી કરનારા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી લાઈબ્રેરી સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

વય મર્યાદા…

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની સંખ્યા 32 વર્ષથી વધારે ન હોવી જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્વની તારીખ…

અરજી શરૂ થવાની તારીખ: 12 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 11 મે

આ રીતે અરજી કરો…

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર IIT જોધપુરની ઓફિશયલ વેબસાઈટ પરથી 11 મે સુધી અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments