કોરોના વાઇરસ : રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર અમદાવાદને જોડતી 5 ટ્રેન 31મી માર્ચ સુધી રદ

0
20

રાજકોટઃ કોરોના વાઇરસના કહેરને કારણે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતી 5 ટ્રેન રદ કરવામાં આવી છે. જેમાં જામનગર-બાંદ્રા તથા બાંદ્રા-જામનગર ટ્રેન પણ રદ કરવામાં આવી છે. આ તમામ ટ્રેન 31મી માર્ચ સુધી રદ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here