મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય : સિરામીક ઉદ્યોગને ગેસબિલમાં 16 ટકાની રાહત : મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠાનાં ઉદ્યોગકારોને રાહત,

0
3

સિરામીક ઉદ્યોગને ગેસબિલમાં 16 ટકાની રાહત
સિરામીક ઉદ્યોગ માટે મોટી રાહતનાં સમાચાર
મુખ્યમંત્રી રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
મોરબી,સુરેન્દ્રનગર,સાબરકાંઠાનાં ઉદ્યોગકારોને રાહત
ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા ગેસનાં બિલમાં રાહત
પ્રતિ SCM રૂ.2.50 વધારાની રાહત મળશે
ઉચ્ચસ્તરીય બેઠકમાં રૂ.2.50ની રાહતનો નિર્ણય
રાજ્યનાં સિરામીક ઉદ્યોગ વૈશ્વિક સ્તરે કરી શકશે હરીફાઇ
ફોરેન એકસપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here