અમદાવાદ : દાણીલીમડામાં જુગાર રમતા ભાજપ નેતાના પુત્ર સહિત 5 ઝડપાયા

0
8

અમદાવાદ: દાણીલીમડા જય ક્રૃષ્ણ સોસાયટીના નાકા પાસે જાહેર રોડ પર જુગાર રમતા 5 લોકોની ધરપકડ કરી હતી, જેમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમારનો પુત્ર ભાવિક પરમાર, ધનજી વાણિયા, વિનય, અલ્પેશ ચૌહાણ અને નવીનચંદ્ર ચાવડાનો સમાવેશ થાય છે. ભાવિકના પિતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હતાં. આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here