Tuesday, December 5, 2023
Homeગુજરાતગાંધીનગરમાં થનગનાટના ગરબામાં ખેલૈયાઓએ રાસની રમઝટ જમાવી

ગાંધીનગરમાં થનગનાટના ગરબામાં ખેલૈયાઓએ રાસની રમઝટ જમાવી

- Advertisement -

થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર શહેરને લાગશે કેસરિયો રંગ નવરાત્રિ મહોત્સવનું ગાંધીનગરનાં સેકટર – 6 ખાતેના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવલી નોરતાના પ્રથમ દિવસે ગુજરાતી ફિલ્મોનાં જાણીતા એક્ટર યશ સોનીએ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓ સાથે ગરબાની મજા માણી હતી.

બે વર્ષ પછી તમામ છૂટછાટો સાથે નવરાત્રીનું આયોજન કરાયું છે. ખેલૈયાઓ પણ ગરબામાં પોતાનો થનગનાટ બતાવવા ગઈકાલ નવરાત્રિના પ્રથમ દિવસથી જ હિલોળે ચડયું હોય એમ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. ગઈકાલે રાત્રે થનગનાટનાં ગરબામાં ખેલૈયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને અવનવી સ્ટાઈલમાં ગરબાનાં તાલે ઝુમી ઉઠયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular