Saturday, August 13, 2022
Homeકોરોના કેર યથાવત : ગુજરાત : આજે 1598 કેસ અને 15 મોત...
Array

કોરોના કેર યથાવત : ગુજરાત : આજે 1598 કેસ અને 15 મોત નોંધાયા, તો 1523 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.

- Advertisement -

રાજ્યમાં ગઇકાલે 1600 કેસ નોંધાયા બાદ આજે રાજ્યમાં નવા 1598 કેસ નોંધાયા છે. જ્યારે 15 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 1523 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.93 ટકા થયો છે.

અત્યાર સુધીમાં 5 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા

અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા બાદ 28 નવેમ્બરે 1598 કેસ સામે આવ્યા છે. જ્યારે 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
21 નવેમ્બર 1515 9 1271
22 નવેમ્બર 1495 13 1167
23 નવેમ્બર 1,487 17 1,234
24 નવેમ્બર 1510 16 1,286
25 નવેમ્બર 1540 14 1,283
26 નવેમ્બર 1560 16 1,302
27 નવેમ્બર 1607 16 1,388
28 નવેમ્બર 1598 15 1523
કુલ આંક 69,320 500 70,737

 

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,06,814 અને 3,954ના મોત અને કુલ 1,87,969 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 49,420 2,040 44,134
સુરત 43,108 894 40,336
વડોદરા 19,741 220 17,684
ગાંધીનગર 6550 101 5698
ભાવનગર 5263 68 4990
બનાસકાંઠા 3821 34 3471
આણંદ 1850 16 1680
અરવલ્લી 955 24 805
રાજકોટ 16,130 173 14,577
મહેસાણા 5299 33 4779
પંચમહાલ 3342 20 2920
બોટાદ 922 7 787
મહીસાગર 1614 7 1348
પાટણ 3542 51 3014
ખેડા 2093 15 1910
સાબરકાંઠા 2199 12 2012
જામનગર 9164 35 8760
ભરૂચ 3325 17 3169
કચ્છ 3196 33 2984
દાહોદ 2341 7 2174
ગીર-સોમનાથ 2063 24 1883
છોટાઉદેપુર 761 3 706
વલસાડ 1289 9 1257
નર્મદા 1639 1 1482
દેવભૂમિ દ્વારકા 906 5 842
જૂનાગઢ 4229 33 3938
નવસારી 1447 7 1402
પોરબંદર 622 4 593
સુરેન્દ્રનગર 2901 12 2549
મોરબી 2591 17 2307
તાપી 943 6 908
ડાંગ 128 0 120
અમરેલી 3258 26 2685
અન્ય રાજ્ય 162 3 149
કુલ 206,814 3,954 188,053
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular