સાબરકાંઠા : હિંમતનગર નગર પાલિકા દ્વારા સરદાર પટેલ ની પ્રતિમા હટાવવાની કામગિરી દરમિયાન પ્રતિમા ખંડિત થઈ.

0
16

બ્રેકિંગ

હિંમતનગરમાં લોખંડી પુરુષ સરદાર પટેલના પ્રતિમા થઈ ખંડિત

શાકમાર્કેટ સર્કલ પર આવેલી સરકારની પ્રતિમાં ખસેડતા પગ તુટ્યા,

 

 

હિંમતનગર નગર પાલિકા દ્વારા પ્રતિમા હટાવવાની કામગિરી દરમિયાન પ્રતિમા ખંડિત થઈ,

ફાઉન્ડેશન તોડ્યા વિના પ્રતિમાને ક્રેનથી ખેંચતા પગ તુટ્યા,

પાલિકા સત્તાધિશો સ્થળ પરથી ચાલ્યા ગયા,

પાસના કાર્યકરો‌ સ્થળ પર એકઠા થયા

 

 

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા