જામનગર માં મચ્છર જનયા રોગો એ માઝા મૂકી, રોગચાળા ને અટકાવવા આરોગ્ય તંત્ર નિષ્ફળ

0
58

જામનગરમાં હજુ પણ પડાવ નાંખી રહેલા ડેન્ગ્યૂના રોગમાં કોઈ રાહતના સમાચાર સાપડતા નથી. ગઈકાલે પણ ચાર દર્દીને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાનો રિપોર્ટ મળ્યો હતો. દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે.

 

 

 

 

વિઓ : છેલ્લા એકાદ માસથી જામનગર માં મચ્છર જનયા રોગો એ માઝા મૂકી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે જેમાં  ડેન્ગ્યૂએ જામનગરને અજગર ભરડો લીધો છે અને દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે.ગઈકાલે પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા દર્દીઓના જરૃરી પરીક્ષણ કરાવવામાં આવતા ચાર દર્દીને ડેન્ગ્યૂ લાગુ પડ્યો હોવાનું જણાવ્યું હતું. આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સઘન સારવાર શરૃ કરવામાં આવી હતી.જ્યારે એક વ્યક્તિ ને મલેરિયા ના તાવ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે આ ઉપરાંત સાદા તાવ ના દર્દીઓ પણ હૉસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે રોગચાળા ને અટકાવવા આરોગ્ય તંત્ર નિષ્ફળ થતું સાબિત થઈ રહ્યું છે

બાઇટ : ડી. આર પંચાલ, મલેરિયા ઓફિસર, જામનગર

 

 

જામનગર માં મચ્છર જન્ય રોગો એ માઝા મૂકી

ડેન્ગ્યૂએ જામનગરને અજગર ભરડો લીધો છે

રોગચાળા ને અટકાવવા આરોગ્ય તંત્ર નિષ્ફળ

દરરોજ નવા નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here