Monday, October 18, 2021
Homeસુરત : કતારગામમાં પરણિતાને દહેજના મુદ્દે ત્રાસ આપી બિભત્સ ફિલ્મ બતાવી શરીર...
Array

સુરત : કતારગામમાં પરણિતાને દહેજના મુદ્દે ત્રાસ આપી બિભત્સ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવા ધમકી અપાઈ

કતારગામ વિસ્તારમાં પરણિતા પાસે સાસરીયાઓ દ્વારા દેહજ માંગ તથા પરણિતાના દિયર-કાકા સસરા તથા તેમના બંને દીકરાઓએ બિભત્સ ફિલ્મ બતાવી શરીર સંબંધ બાંધવાનું દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે. જેથી પરણિતાએ સાસરિયા વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કરિયાવર મુદ્દે ત્રાસ આપતા હતા

કતારગામ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી લલીતા ચોકડી નિલકંઠ સોસાયટી માં પરણિતાના સાસરીયા રહે છે. લગ્ન બાદ સસરા,સાસુ , કાકા સસરા,દિયર વગેરે કરિયાવરમાં કંઈ લાવી નથી તેમ કહીને મ્હેણા મારતાં હતાં.

શારીરિક સંબંધ માટે દબાણ કરતા

પરણિતાના કાકા સસરા, દિયર તથા તેમના બે પુત્રઓએ બિભત્સ ફિલ્મ બતાવી વીડિયો ઉતારી શરીર સંબંધ બાઁધવાની ધમકી આપી હતી. જેથી પરણિતાએ તમામ સાસરીયા વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments