Thursday, October 21, 2021
Homeદિયોદર : કોટડા ગામે રૂ. 4.50 લાખની ચોરી, પોલીસે ગણતરી ના કલાકોમાં...
Array

દિયોદર : કોટડા ગામે રૂ. 4.50 લાખની ચોરી, પોલીસે ગણતરી ના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો.

કોરોનાની મહામારી બુધવાર ના રોજ દિયોદર તાલુકાના કોટડા ગામમાં ચોરીનો બનાવ બન્યો હતો. ચોરે ઘરના નળીયા તોડી ૪.૫૦ લાખની ચોરી કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
જાણવા મળતી માહિતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા ગામે ઘરમાંથી રૂપિયા 4.50 લાખ ની ચોરી ની ઘટના સામે આવી હતી. વધુ માહિતી પ્રાપ્ત થતા જાણવા મળ્યું છે. કે કોટડા ના વિરભણજી કમાજી ઠાકોરે  એ ગામના વ્યક્તિ એ તેમની પાસે ગીરવે મુકેલી જમીન છોડાવતા તે પૈસા બોર બનાવવા રાખી મૂક્યા હતા પરંતુ બુધવારે રાત્રે ઘરમાં ચોરી થતાં તેમને દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .જેને લઈ દિયોદર પોલીસના નવનિયુક્ત પી,એસ, આઈ,  એ. એલ. આહીર સહિત સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી જયંતિભાઈ પરમાર ની ઝડપી પાડ્યો હતો. પરમાર જયંતી ભાઈ ચોરીની રોકડ રકમ બાઈક અને એક મોબાઈલ સાથે પોલીસે ઝડપ્યો છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments