Sunday, September 19, 2021
Homeસાબરકાંઠા : હિંમતનગર : દીકરીના જન્મથી સાસરિયાં બન્યા નારાજ : મહિલા પોલીસ...
Array

સાબરકાંઠા : હિંમતનગર : દીકરીના જન્મથી સાસરિયાં બન્યા નારાજ : મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.

સાબરકાંઠાના હિંમતનગરનો બનાવ.

દીકરીના જન્મથી સાસરિયાં બન્યા નારાજ.

પુત્રી જન્મને પગલે 5 લાખના દહેજની કરાઇ માંગ.

દીકરીના જન્મના પગલે સાસરિયાં દ્વારા શારીરિક, માનસિક ત્રાસ અપાયો.

દીકરી દીકરો એકસમાન સૂત્ર આજે પણ નથી બન્યું સર્વગ્રાહી.

હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

 

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments