Thursday, October 28, 2021
Homeકોરોના વાયરસ : દહેગામ : લોક્ડાઉનમાં પોલીસ તંત્ર ધ્વારા પગપાળા શ્રમજીવી પરિવારોને...
Array

કોરોના વાયરસ : દહેગામ : લોક્ડાઉનમાં પોલીસ તંત્ર ધ્વારા પગપાળા શ્રમજીવી પરિવારોને ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી.

 

 

ગાંધીનગર જીલાના દહેગામ શહેરમા આજે સવાર થી શાકભાજી 12 વાગીયા સુધી લેવા માટે છુટ આપવામાં આવતાં માકૅટ મા લોકોના ટોળે ટોળા જોવા મલી રહયા હતા અને જાણે કે લોકોને કોઈ પડી નહોય તેવું દેખાતૂ હતુ અને હજી પણ શાકભાજી ના વેપારીઓ ઍ લોકોની ઉઘડી લુંટ ચલાવવાની ચાલુ રાખી છે તેથી આજે મામલતદારે વેપારિયો નિ બેઠક મા જણાવ્યું હતુ કે સવારે અને સાંજે દરેક સોસાયટીમા ઍક શાકભાજી ની લારી શાકભાજી નું વેચાણ કરસે અને મુખ્ય માર્ગ પર કોઈ લારી વારો શાકભાજી વેચી શકસે નહી તેવો નિણય આજની બેઠક મા થવા પામીયો હતો અને ગાંમડા મા થી આવતાં વેપારીઓ નક્કી કરેલ સ્થળ અને સમયે શાક્ભાજી ખરીદી શકશે તેવી આજની મામલતદારની બેઠક મા નિર્ણય લેવાયો છે.

 

બાઈટ : શ્રમજીવી પરિવાર

 

જિલ્લા અને તાલુકા મથકે કરવા આવેલ ગરીબ શ્રમજીવી પરિવારો ને જાહર કરેલ લોક્દાઉન ના આદેશ થી ફેકટરી ઓ બધ થઈ જતા આ પરિવારો પોતાના વતન જવા માટે ઉગાડા પગે ચાલીને વતનથી વાટ પકડી લેતા આજે દહેગામ પોલિસ દ્વારા તેમને જમાડીને પોલિસે ઍક માનવતાની મહેક ઉભી કરી છે અને આજે પોલિસ દ્વારા માગૉ પર આવતાં જતા લોકોને બહાર નહી નિકરવા કડક સુચના આપી હતી અને જો સરકારી નિયમો પ્રમાણે નહી ચલો તો કાયદેસરની કાયવાહી કરવી પડસે તેવી લોકોને જાણ કરી હતી આમ આજે લોકડાઉનના પગલે હજી પણ લોકો સમજી સકતા નથી.

 

 

દહેગામ પોલિસની લાલ આખ હોવા છતા લોકો જાગૃત થતા નથી.
મામલતદારે વેપારીઓની બેઠકમાં કડક સુચના આપી હતી.
શાક ભાજી મુખ્ય માર્ગ પર લારિયો ઉભી રાખી વેચાણ ન કરવા રજુઆત.
પોલિસ પ્રજનો સાચો મિત્ર છે તે આજે પોલિસે શ્રમજીવી પરીવારો ને જમાડી માનવતાની મહેંક પ્રસરાવી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments