Home બ્રેકીંગ ન્યૂઝ અમદાવાદ ના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં, છતા કાળઝાળ ગરમી

અમદાવાદ ના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં, છતા કાળઝાળ ગરમી

0
18

અમદાવાદ: શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. આકાશમાં વાદળો ઘેરાયેલા અને કડાકા ભડાકાને પગલે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે. લો-ગાર્ડન, આંબાવાડી, નવરંગપુરા વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.

Live Scores Powered by Cn24news