મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવના 32 કેસ નોંધાયા

0
2

ગુરુવારે મહેસાણામાં 13 ઊંઝામાં 12 સહિત જિલ્લામાં નવા 32 કોરોના સંક્રમિત થતાં આ તમામને આરોગ્યતંત્ર દ્વારા આઈસોલેશન કરીને તેમના વિસ્તારને કન્ટેન્ટ તજવીજ કરાઇ છે. આ દરમિયાન કોરોનાની સારવાર હેઠળ દર્દીઓ પૈકી 27 સાજા તેમને રજા અપાઇ હતી ,જ્યારે 181 દર્દીના કોરોના ટેસ્ટ લેબ પરીક્ષણમાં પેન્ડિંગ રહ્યા છે. ગુરુવારે નવા 32 પોઝિટિવ પૈકી શહેરી વિસ્તારમાં 21 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 દર્દીઓ નો સમાવેશ થાય છે.