રાજસ્થાનમાં જાનૈયાઓ ભરેલી બસ નદીમાં ખાબકી, 25 લોકોના મોત

0
13

રાજસ્થાનના બુંદીમાં બસ નદીમાં ખાબકતા 25 લોકોના મોત નીપજ્યા છે. કોટાથી સવાઈમાધોપુર જઈ રહેલી જાનૈયાથી ભરેલી બસને અકસ્માત નડ્યો. પુલ પર નિયંત્રણ ન રહેતા બસ મેજ નદીમાં ખાબકી જેમાં અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. ત્યારે સ્થાનિકોએ કહ્યું કે અકસ્માત સમયે બસ પૂર ઝડપે હતી. ત્યારે સ્થાનિકોએ લોકોને બચાવાવનો પ્રયાસ કર્યા હતા. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

  • રાજસ્થાનમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત
  • નદીમાં બસ ખાબકતા 25 લોકોના મોત
  • જાનૈયાઓથી ભરેલી બસ મેજ નદીમાં ખાબકી બસ
  • રાજસ્થાનના બૂંદીમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો. પાપડી ગામની પાસે જાનૈયાઓ ભરેલી બસ મેજ નદીમાં જઈને પડી. આ અકસ્માતમાં 25 લોકોના મોત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here