Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

રાજકોટના ક્લાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. 12 માર્ચ 2019ના રોજ કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલી ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે અરજદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. બાદમાં 15,000ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે ACBને અરજી કરી હતી. અરજીના આધારે ACBએ તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments