રાજકોટ : સોખડા ગામે આખલા પર અસામાજિક તત્વએ એસિડ ફેંકી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા

0
8

રાજકોટના કુવાડવા નજીક સોખડા ગામે અસામાજિક તત્વએ રસ્તા પર રઝળતા એક આખલા પર એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આથી આખલો ગંભીર રીતે દાઢી ગયો હતો અને લોહીલૂહાણ બની ગયો હતો. આ અંગેની જાણ જીવદયા પ્રેમીઓને થતા દોડી આવ્યા હતા પશુચિકિત્સકને જાણ કરી હતી. આ ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here