Home ગુજરાત હળવદ : સુરવદર ગામે ૧૨ દિવસથી ‌નમૅદાનું પાણી નહી મળતા ગામલોકોઓ કંટાળી...

હળવદ : સુરવદર ગામે ૧૨ દિવસથી ‌નમૅદાનું પાણી નહી મળતા ગામલોકોઓ કંટાળી ને ઉપવાસ પર ઉતરીયા.

0
3
                           
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે  પીવાના પાણી ‌નો કાળો કકળાટ ‌ વાર ‌મ વાર થાય છે ત્યારે હાલમાં છેલ્લા ૧૨ દિવસ થી નમૅદા નુ પીવા નુ પાણી નહીં મળતા ગામ લોકો ને ગ્રામ પંચાયત નુ ક્ષાર યુક્ત પાણી પીવે પડે છે અમુક લોકો ઓ પૈસા ખર્ચીને મિનરલ વોટર ની પાણી ની બોટલ મંગાવે છે પડે છે પીવા નુ પાણી નહિ મળતા ગામ લોકો ઓ કંટાળી ને સુરવદર ગાઊ ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ગામલોકોના જણાવ્યા પ્રમાણે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા અમુક લોકો ઓ પૈસાની સગવડ નથી તેવા‌ લોકો ઓ ગામનું  ક્ષાર યુક્ત પાણી પીવે છે જેના કારણે રોગચાળો અને પથરીના રોગ થવાની શક્યતા થાય તેમ છે અમુક લોકો ઓ પૈસા ખર્ચીને મિનરલ વોટર  પાણી ની બોટલ ‌મંગાવે‌ છે ત્યારે તંત્ર દ્વારા સુરવદર ગામે સત્વરે  પીવાનુ પાણી પહોંચાડવા ની વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
Live Scores Powered by Cn24news