Home બનાસકાંઠા દાંતા : ગઢ મહુડીમાં જય અંબે કન્સ્ટ્રકશન દ્વારા 15 કરોડ ના ખર્ચે...

દાંતા : ગઢ મહુડીમાં જય અંબે કન્સ્ટ્રકશન દ્વારા 15 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં મોટો ભ્રસ્ટાચાર આયો સામે.

0
18
દાંતા તાલુકામાં ગઢ મહુડી માં  જય અંબે કન્સ્ટ્રકશન દ્વારા  15 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ કન્યા સાક્ષરતા નિવાસી શાળા મા મોટો ભ્રસ્ટાચાર આયો સામે.
રૂપાણી સરકાર નો ફજેતો કરતા ભસ્ટ અધિકારીઓ અને કોન્ટેક્ટરો
પંદર કરોડ ની દિવાળી કરશે દાંતા તાલુકાની ગઢ મહુડી મા બનાવેલ કન્યા સાક્ષરતા નિવાસી  શાળા  ગઢ મહુડી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મનાવશે દિવાળી
મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવા થી સુઅધિકારીઓ એક્શન લેશે ખરા કે મસ્ત મોટી મલાઈ લેશે છે એક મોટો સવાલ
હજી સ્કૂલ ચાલુ થઈ પણ નથી અને ગામડાં થિંગડા મારવાનું ચાલુ ચાલુ સ્કૂલમાં કોઇ મોટી ઘટના બનશે તો જવાબદાર રહેશે કોણ એક મોટો સવાલ નાના બાળકો સાથે ખેલતાં ભ્રષ્ટ અધિકારીઓને કોન્ટેક્ટ કરો
સરકાર દ્વારા આશરે 15 કરોડ ના ખર્ચે બનાવવામાં આવે લકન્યા સાક્ષરતા નિવાસી શાળા
સ્કુલ ની કામગીરી મા ભ્રસ્ટાચાર જોવા મળ્યો
આ સમગ્ર કૌભાંડ મા મોટા મોટા અધિકારીઓ સામેલ હોવાની થઈ રહી છે ચર્ચા
સ્કુલના બાંધકામ ની તપાસ શરૂ કરી પગલાં ભરવાની માંગ ઉઠી
જો નવીન શાળા શરૂ થશે તો બાળકો માટે મોત ની લટકતી તલવાર બની શકે છે
સમગ્ર મામલે વિજિલન્સ ની તપાસ કરવામાં આવે
સ્કુલ ના બાંધકામ મા તળિયા થી લઈને બીમ અને દીવાલો મા જોવા મળ્યો ભ્રસ્ટાચાર
મીડિયા દ્વારા સમગ્ર મામલે માહિતી બહાર લાવવામાં આવી
કામગીરી ખૂબ હલકી ગુણવતા અને થીગડા મારેલા જોવા મળ્યા
દાંતા તાલુકામાં ભ્રસ્ટાચાર નંબર વન હોવાની ચાલી રહી છે ચર્ચા
વાત કરવા માં આવેતો દાંતા પાસે ની ગઢ મહુડી મા બનાવેલ કન્યા સાક્ષરતા નિવાસી  શાળા  ગઢ મહુડીબનાવવા માં આવી હતી તેમાં સરકાર દ્વારા આશરે 15 કરોડ ના ખર્ચે બનાવવામાં આવી રહી છે મોડલ સ્કુલ ની કામગીરી મા ભ્રસ્ટાચાર જોવા મળ્યો હતો  કે આ સમગ્ર કૌભાંડ માં મોટા મોટા અધિકારી ઓ સામેલ હોવાની થઈ રહી છે ભારે ચર્ચા જેમાં આ સ્કુલ ના બાંધકામ ની તપાસ શરૂ કરી તેના પર ઢોસ પગલાં ભરવાની માંગ ઉઠવા પામી હતી અને જો નવીન શાળા શરૂ થશે તો બાળકો માટે મોત ની લટકતી તલવાર બની શકે છે તેવા સ્પસ્ટ પણે તસ્વિર માં આપ જોઈ શકો છો કે પાયા માં ઠિગડા મારી પોતા નુ પાપ સંતાળવા ની કોશીશ કૌન્ટાટર દ્રારા જોવા માં આવી હતી અને જો આ સમગ્ર મામલે વિજિલેન્સ ની તપાસ કરવામાં આવે 15 કરોડ ના સ્કુલ ના બાંધકામ માં તળિયા થી લઈને બીમ અને દીવાલો માં જોવા મળ્યો હતો ભ્રસ્ટાચાર જયારે મીડિયા દ્વારા સમગ્ર મામલે જાત તપાસ કરીને જ માહિતી બહાર લાવવામાં આવી હતી અને કામગીરી ખૂબ હલકી ગુણવતા અને થીગડા મારેલા જોવા મળ્યા હતા આ ગામડાઈ વિસ્તાર અને અભણ હોઈ અહિયા કૌન્ટાટરો અને અધિકારી ની મીલીભગત હોય તેવુ સુત્રોદ્રારા માહિતી મળી હતી અને વધુ માં ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે દાંતા તાલુકા માં ભ્રસ્ટાચાર નંબર વન હોવાની પણ ચાલી રહી છે ચર્ચા
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા 
Live Scores Powered by Cn24news