ભાજપના બીજા ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, નરોડાના MLA બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
0

અમદાવાદ. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે બીજા ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here