PM મોદી સાથેની બેઠક માં ગુજરાતના CM એ કરી રજુવાત, લોકડાઉન વધારવાના પક્ષ માં નથી ગુજરાત સરકાર : સૂત્ર

0
0

પી.એમ. મોદી સાથેની બેઠક માં ગુજરાત ના સી.એમ. એ કરી રજુવાત,

લોકડાઉન વધારવાના પક્ષ માં નથી ગુજરાત સરકાર : સૂત્ર

દેશમાં કોરોના ના સૌથી વધુ કેસોમાં ગુજરાત બીજા નંબરે

ગુજરાત માં અત્યાર સુધી કોરોના થી 493 ના થયા છે મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here