Wednesday, September 22, 2021
Homeમહીસાગર : કોરોનાના કહેર વચ્ચે ભાજપના કાર્યકરોની નફ્ફટાઈ વાળી હરકતો આવી સામે.
Array

મહીસાગર : કોરોનાના કહેર વચ્ચે ભાજપના કાર્યકરોની નફ્ફટાઈ વાળી હરકતો આવી સામે.

કોરોનાના કહેર વચ્ચે ભાજપના કાર્યકરોની નફ્ફટાઈ વાળી હરકતો આવી સામે.

મોરવા હડફની પેટા ચૂંટણીને લઈને ચાલી રહેલ પ્રચારને લઈને કોરોનાની ગાઈડલાઇનના ઉડાડયા ધજાગરા.

સંતરાપુરના ગોધર ઉત્તર પર આવેલ પેટ્રોલ પંપ પર માસ્ક વગર જોવા મળ્યા : સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા.

ભાજપ જિલ્લા મહામંત્રીથી માંડીને મોટા આગેવાનો પણ જોવા મળ્યા.

પ્રચાર પડઘમ શાંત થયા ત્યારે કાર્યકરો અને મતદારોને પેટ્રોલ વહેંચણી માટે એકઠા કરાયા.

સરકાર એક બાજુ કોરોનાની બીક બતાવી બધું બંધ કરાવી રઇ છે.

બીજી બાજુ ભાજપના કાર્યકરો નિયમોની કરી રહ્યા છે એસી તેસી.

મહીસાગર જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ભાજપ ખુલ્લે આમ નિયમોની એસીતેસી કરી રહી છે.

તંત્ર કેમ મૌન તે એક પ્રશ્ન ?

 

રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, CN24NEWS, મહીસાગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments