વડોદરા : સાતમા નોરતે તમામ ગરબા ગ્રાઉન્‍ડ્સમાં ખેલૈયાઓ ઉમટ્યા, યુવાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

0
0

વડોદરાઃ વડોદરા શહેરના યુનાઇટેડ વે ઓફ બરોડા, નવલખી, વીએનએફ સહિતના તમામ ગરબા ગ્રાઉન્‍ડમાં યુવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સાતમા નોરતે તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત શહેરના શેરી અને સોસાયટીઓના ગરબાઓમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here