સાબરકાંઠા : વિજયનગરના ચિત્રોડી ગામે બાળકોને આપવાના બાલભોગ રસ્તામાં‌ ફેકાયા,

0
10
સાબરકાંઠા
વિજયનગરના ચિત્રોડી ગામે બાળકોને આપવાના બાલભોગ રસ્તામાં‌ ફેકાયા,
આંગણવાડીના બાળકોને આપવાના બાલભોગ રસ્તામાંથી મળી આવ્યા,
તળાવની પાળ ઉપરથી 15 જેટલા પેકેટ મળી આવ્યા,
એક તરફ બાળકોને નાસ્તાના ફાંફા બીજી બાજુ બાલભોગના પેકેટ રસ્તામાં
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા