પંચમહાલ : શહેરા ના સંભાલી ગામમાં ભત્રીજા એ કરી કાકા-કાકી ની હત્યા.

0
3

શહેરાના સંભાલી ગામમાં ભત્રીજાએ કરી કાકા અને કાકીની હત્યા.

સંભાલી ગામના નાયક ફળિયામાં ખેલાયો ખૂની ખેલ.

સુતેલા કાકા-કાકીની ભત્રીજાએ કુહાડી વડે કરી હત્યા.

પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી.

કાકા-કાકીની હત્યા કરનાર ભત્રીજો પોલીસ પકડમાં આવ્યો.

ભત્રીજાએ કાકા-કાકીની હત્યા કરવાનું કારણ અકબંધ.

 

રિપોર્ટર : શાહીન શેખ, CN24NEWS, શહેરા,પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here