Saturday, April 20, 2024
Homeનવસારી : મોદી સરકારના વિકાસની લ્હેરમાં ચીખલીના બામણવેલ ગામના માર્ગો ચંદ્રની સપાટીએ...
Array

નવસારી : મોદી સરકારના વિકાસની લ્હેરમાં ચીખલીના બામણવેલ ગામના માર્ગો ચંદ્રની સપાટીએ જોવા મળી રહ્યા છે

- Advertisement -
ચીખલી : મોદી સરકાર વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી રહી છે અને વિકાસ પણ થઈ રહ્યો છે મોદી સરકારનો એક જ મંત્ર છે કે ગામના છેવાડા સુધી વિકાસ પહોંચવો જોઈએ પરંતુ ચિત્ર કંઈક અલગ જ દેખાય રહ્યું છે પ્રજા જનો વર્ષોથી વિકાસ માટે ઝંખી રહ્યો છે પરંતુ વિકાસ આપી નહિ શકી.
વાંસદા વિધાનસભાનાં કોંગ્રેસ  ધારાસભ્ય અનંત પટેલના  મત વિસ્તારમાં આવતું છેવાડા નું આદિવાસી બામણવેલ ગામ વર્ષોથી વિકાસ માટે રજણી રહ્યું છે.
ચીખલી તાલુકાના છેવાડાએ આવેલું આદિવાસી બામણવેલ ગામ જ્યાં આશરે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતું બામણવેલ ગામે વર્ષોથી રસ્તા નહિ બનતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ વર્ષોથી નવી કરણ રસ્તાની માંગણી કરીને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે બામણવેલ બંગલીથી અઢારપીર જતો રસ્તો ડામરનો બનાવવા માટે ધારાસભ્ય થી લઈને રાજ્યપાલ સુધી નવી કરણ રસ્તા માટે રજુઆત કરી ચુક્યા છે પરંતુ આજ દિન સુધી નવી કરણ રસ્તો બનાવવાનું કામ થયું જ નથી એક બાજુ મોદી સરકારના મંત્રી વિકાસના ગુળો ગાતા ફરી રહ્યા છે જ્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તાની મરામત કરાવો નહીતો જલ્દી નવી કરણ રસ્તો બનાવવાં તંત્ર તેમજ મોદી સરકાર દ્રારા જલ્દી હાથ ધરાય તેવું લોકો માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી  
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular