આ રીતે બનાવો ગરમા ગરમ બેસનના ચીલડા

0
20

ચીલા મતલબ આમલેટ.. આપણે ઈંડામાંથી બેલ આમલેટ જ નહી પણ વેજ આમલેટની વાત કરી રહ્યા છીએ. ઘણા લોકો સમયની કમીને હોવાથી બ્રેકફાસ્ટમાં બ્રેડ ચીલા બનાવીને ખાય છે.. જો તમે પણ વેજીટેરિયન છો અ ને ચીલા ખાવાથી બચો છો તો આજે અમે તમને બેસનના ચીલા બનાવવાની રેસેપી બતાવીશુ.. આવો જાણીએ તેને બનાવવાની વિધિ..

સામગ્રી – 1 કપ બેસન, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી અજમો, મીઠુ સ્વાદ મુજબ, અડધો કપ પાની…

અડધી સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ સમારેલુ, 1 ઈંચ આદુ કાપેલુ , એલ ગ્રીન ચીલી સમારેલી, 5 ચમચી તેલ.

બનાવવાની રીત – મોટા બાઉલમાં 1 ચમચી બેસન મિક્સ કરો.. પછી તેમા ¼ ચમચી હળદર, ¼ ચમચી અજમો અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

– હવે તેમા અડધો કપ પાણી મિક્સ કરો અને ત્યા સુધી હલાવો જ્યા સુધી આ સ્મૂથ પેસ્ટ ન બની જાય. હવે તેને 30 મિનિટ સુધી બાજુ પર મુકી દો..

– હવે આ પેસ્ટમાં સમારેલી ડુંગળી, અડધુ ટામેટુ, 2 મોટી ચમચી ધાણા, 1 ઈંચ સમારેલુ આદુ અને 1 ગ્રીન મરચુ નાખો.

– પછી તેને સારી રીતે હલાવીને સ્મૂથ પેસ્ટ બનાવી લો.

– એક ગરમ તવા પર ચમચીની મદદથી આ પેસ્ટ ફેલાવો

– પછી ચિલાની ઉપર તેલના થોડા ટીપા નાખો અને મધ્યમ તાપ પર થવા દો.

– ચીલાને બંને બાજુથી થવા દો.. બસ તમારા ચીલા બનીને તૈયાર છે. હવે તેને ગ્રીન ચટની સાથે ગરમા ગરમ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here