દહેગામ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા વસ્તુઓના ઊંચા ભાવ લેવાતો હોવાની વધી ફરિયાદો

0
22

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં સરકાર તરફ થી લોકડાઉન હળવું કરવા માટે છૂટછાટ આપવામાં આવી રહી છે તેથી કેટલાક વેપારીઓ ગ્રાહકો પાસે વસ્તુઓના ડબલ ભાવ લેવાની લોક ફરિયાદો વધી જવા પામી છે.

 

 

દહેગામ શહેરમાં આજે કોરોના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દહેગામ શહેર માં લોકડાઉન ની સામે બચવા માટે કડક અમલ કરવામાં નહિ આવે તો દહેગામ શહેર અને તાલુકા માટે ખતરો ઉભો થાય તેવી દહેશત વર્તાઈ રહી છે. તાલુકા ની જનતા જાગે અને લોકડાઉનનું પાલન કરે તો અને તો જ તેમાં સુધારો આવશે નહિતર હાલમાં કોરોના નો કેર એક ને ભરખી ગયો તેનાથી સાવચેતી રાખવાની જરૂર વર્તાઈ રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here