વધાર્યું દેશનું ગૌરવ : આશ્રિતા વી ઓલેટી ભારતની પહેલી મહિલા ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની

0
1

છેલ્લા ઘણા વર્ષોમાં, મહિલાઓએ ભારતના સંરક્ષણ ક્ષેત્રે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. હવે આ જ ક્રમમાં ભારતીય વાયુસેનાની મહિલા ઓફિસર સ્ક્વાડ્રન લીડર આશ્રિતા વી ઓલેટીનું નામ પણ સામેલ થયું છે.

આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું.આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું.

કર્ણાટકના ચામરાજનગર, કોલ્લેગલની રહેવાસી આશ્રિતા વી ઓલેટીએ પાયલટ સ્કૂલ ખાતે એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા બાદ 43મા ફ્લાઈટ ટેસ્ટ કોર્સના ભાગ રૂપે ગ્રેજ્યુએશન કર્યું. તે પોતાની બેચમાંથી એકલી મહિલા છે જેને આ કોર્સ પાસ કર્યો છે.

તે ભારતની પહેલી મહિલા ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયર બની. સ્ક્વાડ્રન લીડર આશ્રિતાએ ઈન્ડિયન મિલિટરીમાં ઈન્ડિયન એરફોર્સની પાયલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું છે. ફ્લાઈટ ટેસ્ટ એન્જિનિયરની ભૂમિકા નિભાવતા પહેલા આશ્રિતા એર ક્રાફ્ટ અને એરબ્રોન સિસ્ટમનું મૂલ્યાંકન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here