સ્વતંત્રતા દિવસ : રાજ્યકક્ષાની છોટાઉદેપુર ખાતે ઉજવણી, CM રૂપાણીએ ટ્વીટ કરીને પાઠવ્યા અભિનંદન

0
45

આજે સમગ્ર દેશ આઝાદીની ઉજવણીના રંગે રંગાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વદંન કર્યું છે. જ્યારે રાજ્યકક્ષાની છોટાઉદેપુર ખાતે ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી CM રૂપાણી છોટાઉદેપુર તિરંગો ફરકાવ્યો છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિયનંદન પાઠવ્યા છે.

આજે દેશભરમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને દેશભરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંસદ ભવનથી શહેરોની શેરીઓ સુધી આજે ભારતના દરેક ગામ શહેરમાં તિરંગો લહેરાયો છે. તો રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુર ખાતે કરવામાં આવી છે. જ્યારેવિજય રૂપાણીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

સીએમ રૂપાણીએ  પોસ્ટ કરીને લખ્યુ છે કે, સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર દેશવાસીઓને અભિનંદન. જ્યારે મુખ્યમંત્રી રૂપાણી છોટાઉદેપુરમાં તિરંગો ફરકાવ્યો છે. જ્યાં ધ્વજારોહણ પર હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે. તો DyCM નિતીન પટેલે વિસાવદરમાં ધ્વજવંદન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here