ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર મેજર જનરલ સ્તર પર બેઠક, દૌલત બેગ ઓલ્ડીમાં યોજાશે બેઠક

0
0

ભારત અને ચીન વચ્ચે તણાવભરી સ્થિતીને લઇ ફરી એકવાર ભારત-ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત કરશે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી ખાતે વાતચીત યોજાશે. જેમાં ચીનના અતિક્રમણના મુદ્દે ચર્ચા થશે.

  • ફરી એકવાર ભારત-ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીત
  • લદાખના દૌલત બેગ ઓલ્ડી ખાતે યોજાશે વાતચીત
  • ચીનના અતિ
  • ક્રમણના મુદ્દે થશે ચર્ચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here