આગામી 5 વર્ષમાં દુનિયાના ટોચના ત્રણ દેશોમાં ભારતની અર્થવ્યવસ્થાનો સમાવેશ થશે: ગૃહમંત્રી અમિત શાહ

0
23

તા. 28 જુલાઇ 2019, રવિવાર

તાજેતરમાં લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજાયેલ શિલાન્યાસ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે 65,000 કરોડના 290 નવા પ્રોજેકટના શિલાન્યાસ કર્યા.

તેમણે લોકોને સંબોધન કરતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી 2019ની વચ્ચે 5 અબજ ડોલરની અર્થવ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. તેઓ દેશની અર્થવ્યવસ્થાને 11મા ક્રમેથી 5મા ક્રમે લઇને આવ્યા છે. હું વચન આપુ છુ કે, આવતા 5 વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here