ભારત-પાકિસ્તાનની યુવતીઓને થયો પ્રેમ, ઇન્ટરનેટ પર ચર્ચા

0
38

આજે ઇન્ટરનેટ પર એક અનોખી પ્રેમ કહાણી ચર્ચાનો વિષય બની રહી હતી. જે બે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાગ છે, તેવા ભારત-પાકિસ્તાનની બે યુવતીઓને પ્રેમ થયો છે. પાકિસ્તાની સંદન મલિક અને ભારતીય મૂળની અંજલી ચક્રવર્તી સમલૈગિક સંબંધોમાં જોડાયેલી છે અને પ્રેમમાં પડી છે. આ બંને યુવતીઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વસે છે

સંદન અને અંજલી એક બીજાના મિત્ર હતા અને પ્રેમ પડ્યા હતા. સંદન વ્યવસાયે આર્ટિસ્ટ છે

પારદર્શી છત્રીમાં પ્રેમના તાંતણે બંધાયેલી આ યુવતીઓ દેશ-વિદેશમાં ચર્ચાનું કારણ બની રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા આ ફોટો શુટને 70 હજાર લોકોએ રીટ્વીટ કર્યુ છે અને 45 હજારથી વધારે લાઇક્સ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here