Friday, September 17, 2021
Homeમોંઘવારી : ફરી કપાસિયા અને સિંગતેલમાં ભાવવધારો
Array

મોંઘવારી : ફરી કપાસિયા અને સિંગતેલમાં ભાવવધારો

ઈંધણ, ગેસ, દૂધ,શિક્ષણ સહિત તમામ ચીજવસ્તુમાં મોંઘવારીનો ડામ લોકોને ઉપરાઉપરી રહ્યો છે ત્યારે થોડો સમય સુધી ઉંચાઈએ સ્થિર રહેલા રાજકોટ કપાસિયા તેલમાં રૂ।.30 નો અને સિંગતેલમાં રૂ।.15 નો વધારો પ્રતિ ડબ્બા દિઠ વધારાયો છે. આ સાથે પામોલીન તેલમાં પણ રૂ।.25ના વધારા સાથે તેનો ડબ્બો પણ રૂ।.2000ને પાર થઈ ગયેલ છે.

સટ્ટોડીયાઓની રમતના કારણે સિંગતેલના ભાવ તા.10 જૂલાઈએ 15 કિલો નવા ટીનના રૂ।.2340-2380 હતા તે પખવાડિયામાં રૂ।.110 ના વધારા સાથે આજે રૂ।.2459-2490એ પહોંચી ગયા હતાં. તો કપાસિયા તેલના રૂ।. 2265થી 2295 હતાં તેમાં રૂ।.145 નો તોતિંગ વધારો માત્ર પખવાડિયામાં થયો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments